ભાવનગર મહારાજ સરશ્રી કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પહેલું રજવાડું (૧૮૦૦ ગામ) હસતાં હસતાં કેમ આપ્યા હશે!!

**Forwarded as Received🇮🇳*

*ફોનમાંથી ખાલી ટિકટોક અને PUBG જેવી એપ ન કાઢી શકનારા જરા વિચાર કરો, ભાવનગર મહારાજ સર શ્રી કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પહેલું રજવાડું (૧૮૦૦ ગામ) હસતાં હસતાં કેમ આપ્યા હશે!!*
*પ્રેમ તો જવા દો પસંદનું છોડતાં હાથ ધ્રુજે છે, તો ૫૬૨ રાજવીઓએ હસતાં મોઢે કેવી રીતે સહી કરી હશે..!! અને તમે એક થુલીયા જેવી ચાઈનીઝ એપ ટીકટોક ને PUBG નથી ડીલેટ કરી શકતા…*
*ટિકટોક નો વીડિયો ગમ્મે તેટલો સારો હોઈ તો પણ ફોરવર્ડ કરવો નહિ, PUBG ગેમ ગમે એટલી સારી હોય રમવી નહીં…*
*આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત, હું તમને ચાઈનીઝ એપ અને તેના બદલામાં વપરાતી ભારતીય એપ અને અન્ય વિકલ્પો મોકલું છું…*
*કોઈ તમને મોકલે તેને આ મેસેજ અને ફાઇલ મોકલવા વિનંતી🙏*
🇮🇳🇮🇳🙏🏻💪🏻👏🏻