રાજ્યમાં કોઇ લોકડાઉન નહીં થાય

બ્રેકિંગ ન્યૂઝ:
મુખ્યમંત્રી રૂપાણીની ફરી જાહેરાત
રાજ્યમાં દિવસે કોઇ કર્ફયૂ નહીં લગાવાય
રાજ્ય સરકારનાં મોટા કાર્યક્રમો મુલતવી
લોકોએ પેનિક થવાની કોઇ જરૂર નથી
કોવિડ ગાઇડલાઇનનું પાલન ખુબ જરૂરી
કોરોના સામે લડવા માસ્ક ફરજિયાત