21 માર્ચ એટલે કે રવિવારે પૃથ્વીની નજીકથી પસાર થશે ઉલ્કાપિંડ

સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં નવ ગણો મોટો છે ઉલ્કાપિંડ
જોકે તેનાથી પૃથ્વીને કોઈ જોખમ નથી : NASA
આ ઉલ્કાપિંડ પ્રતિ કલાક 1,24,000 કિમી ઝડપથી પસાર થશે,તે પૃથ્વીથી 12 લાખ કિમી અંતરેથી પસાર થશે