ગાંધીનગર વડાપ્રધાન મોદીની અપીલનો ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ગોવિંદ મેઘાણી સીધો પ્રભાવ પડયો

વડાપ્રધાન મોદીની અપીલનો સીધો પ્રભાવ એડવોકેટ પડયો

ગાંધીનગર વડાપ્રધાન મોદીની અપીલનો ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ગોવિંદ મેઘાણી સીધો પ્રભાવ પડયો
કોરોનાવાયરસથી બચાવ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરેલુ સંશોધન અપનાવવાની અપીલ કરી છે જેની લોકોમાં ખૂબ અસર જોવા મળી રહી છે.

વડાપ્રધાન મોદીની અપીલ નો પ્રભાવ એક ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ગોવિંદ મેઘાણી સીધો પર એવો પ્રભાવ પડ્યો કે તેણે જાતે જ ઘરમાં પોતાના નવા પડેલા મોજા માંથી પરિવારના તમામ સદસ્યો માટે માસ્ક બનાવી દીધા હતા
હાલમાં ગુજરાત સરકારે ગાંધીનગર, અમદાવાદ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરતા કાળા બજારીઓ બિલાડીની ટોપ જેમ ફૂટી પડ્યા છે માટે ઘરમાં બેઠા બેઠા પોતે એડવોકેટ હતા એટલે મગજમાં આ આઈડિયા આવ્યો હતો

માસ્ક તેમણે કાતર થી કાપીને આ માસ્ક તૈયાર કર્યું હતું આ એની તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરી હતી
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્રો મોદીએ દેશને સંબોધિત કર્યાની થોડી મીનિટમાં તેમના ટ્વિટર પેજ પર પ્રોફાઈલ ફોટ બદલી નાખ્યો હતો
નવી તસ્વીરમાં પીએમ મોદીએ તેમના ચેહરાને એક ગમછા જેવી વસ્તુથી ઢાંક્યો હતો જેનો ઉદેશ્ય હતો કે કોરોના સંકટ વચ્ચે સુરક્ષિત રહેવા માટે ચેહરાને કવર કરવા અંગે લોકોને જાગૃત કરવાનો છે