અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ બેંકમાં નહી મળે

બેંક પર ભીડ ન થાય તે માટે AMCએ લીધો નિર્ણય

આવાસ યોજનાના ફોર્મ લોકો ઓનલાઇન ભરી શકશે