રાજ્યમાં ૧૦મી એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ

બ્રેકિંગ ન્યુઝ.. રાજ્યમાં ૧૦મી એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ.. ૮ મહાનગરપાલિકા માં આવેલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ ઓફલાઈન શિક્ષણ બંધ.. અન્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક શિક્ષણ ચાલુ રહેશે, કાલથી શરૂ થનારી ઓફલાઈન પરીક્ષા પણ મોકૂફ