સિક્કા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કોની થઈ નિયુક્તિ.. વાંચો..

જામનગર: સિક્કા નગરપાલિકાના પ્રમુખ તરીકે કૉંગ્રેસના જુસબભાઈ જે બારૈયા પ્રમુખ તરીકે ચૂંટાયા તથા ઉપપ્રમુખ તરીકે કૉંગ્રેસના જ અસગર દાઉદ ગંઢાર તરીકે ચૂંટાયા, જિલ્લા કૉંગ્રેસના ના પ્રમુખ જીવનભાઈ કુંભરવાડિયા, ઉપપ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા તથા સિક્કા નગરપાલિકા ના પ્રભારી હારુંનભાઈ પલેજા તથા સિક્કા શહેર કૉંગ્રેસ પ્રમુખ સદીકભાઈ મેપાણી, હજાર રહી ચૂંટણી લક્ષી માર્ગદર્શન પુરૂપાડી સિક્કા માં કૉંગ્રેસ નું સાસન બેસાડી નગરપાલિકા કબ્જે કરવા માં મહત્વ ની ભૂમિકા ભજવી હતી