રાજ્યના મહાનગરોમાં વધી શકે છે કર્ક્સનો સમય, બેઠક બાદ સરકાર કરી શકે છે મોટી જાહેરાતઃ અહેવાલ

ગુજરાતમાં ચૂંટણીના પરિણામો બાદ કરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે મળતા અહેવાલ મુજબ ફરી નિયમો કડક બનાવવામાં આવી શકે છે. કોરોનાની સ્થિતિને જોતા રાજ્યના મહાનગરોમાં કર્ક્સનો સમય વધી શકે છે. 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી કર્ઘ અમલી બનાવવામાં આવી શકે છે. આજે બપોરે કોર કમિટીની બેઠક બાદ સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે.