ભારત આવે પહેલાં ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો

ભારત વિકસિત દેશ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેજેંટેટિવ્સ દ્વારા ભારતને એક વિકસિત દેશ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. આમ હવે અમેરિકા તરફથી વિકાસશીલ દેશોને મળતી રાહત ભારતને નહીં મળે. અમેરિકાની જનરલાઈઝ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ યોજના (GSP) હેઠળ વિકાસશીલ દેશોને આ લાભ આપવામાં આવતો હતો. જીએસપી અમેરિકાની સૌથી જૂની વ્યાપાર યોજના છે. જ્યારે તમામ લાભો બંધ કરવામાં આવે છે