મુખ્ય સમાચાર.

*શાહપુરમાં અમદાવાદ પોલીસ પર પથ્થરમારો પીઆઈ ઈજાગ્રસ્ત*
અમદાવાદમાં સંપૂર્ણપણે કડક લોકડાઉન જાહેર કરાયેલુ છે. આમ છતા શાહપુર રંગીલા પોલીસ ચોકી વિસ્તારમાં તંગ પરિસ્થિતી બની છે. અહીં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. જેમાં સ્થાનિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. આ ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને પરિસ્થિતીને થાળે પાડવાના પ્રયાસો હાથ ધરાયા છે.પોલીસ દ્વારા ટીયરગેસના સેલ છોડીને ટોળાને વિખેરવાના પ્રયાસો હાથ ધરાયા
**********
*સુરત: કોર્પોરેટરના ભાઇ દ્રારા ટ્રેનની ટિકિટની કાળાબજારીનો વીડિયો થયો વાયરલ*
સુરતમાં કોર્પોરેટરના ભાઇ ટિકીટની કાળા બજારી કરતા હોય તેવો વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. કોર્પોરેટરનો ભાઇ 700 રૂપિયાની ટિકીટના 1 હજાર રૂપિયા માંગી રહ્યો છે. તે વખાના માર્યા વતન જવા મજબૂર શ્રમિકો પાસેથી 1 હજાર રૂપિયા વસુલી રહ્યો છે.શ્રમિકોને વતન મોકલવા માટે ટિકીટની જવાબદારી જે-તે વિસ્તારના કોર્પોરેટરને અપાઇ છે. પરંતુ ખુદ કોર્પોરેટરનો ભાઇ જ મજબૂર શ્રમિકો પાસેથી વધુ પૈસા પડાવી તેને લૂંટી રહ્યો છે.ટીકીટની જવાબદારી જે તે વિસ્તારના કોર્પોરેટરને આપી છે
***********
*ભાજપના કાર્યકર્તાએ શ્રમિકો પાસેથી પૈસા લીધા પરંતુ ટિકિટ માગી તો મળ્યા ધોકા*
કોગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સામે આક્ષેપ કરતા કહ્યું છે કે સુરત ભાજપના કાર્યકર્તા રાજેશ વર્માએ શ્રમીકો પાસેથી રૂપિયા તો લીધા પરંતુ તેમને ટિકીટ ન આપી ને 715 રૂપિયાની ટીકીટ રાજેશ વર્મા 2 હજારમાં પડાવતો હતો. જેમા તેણે 1 લાખ 16 હજાર જેટલા કુલ ટીકીટના રૂપિયા ઉઘરાવ્યા હતા અને જ્યારે ટીકીટ માંગવામાં આવે ત્યારે તેણે લાકડાના ફટકા માર્યા હતા.કોંગ્રેસ દ્વારા ભાજપની આ નીતીને લઈને સવાલો ઉભા કરવામાં આવ્યાસમગ્ર મામલે વિરોધ કરવામાં આવ્યો હતો જેથી માર મારવામાં આવ્યો છે અને કોંગ્રેસ દ્વારા ભાજપની આ નીતીને લઈને સવાલો ઉભા કરવામાં આવ્યા છે. જોકે ઉલ્લેખનિય એક બાબત એ છે કે લીંબાયત પોલસે રાજેશ વર્માની ધરપકડ પણ કરી લીધી છે.
**********
*સુરતમાં પૂર્વ કોપોર્રેટરના પુત્રની પોલીસે ધરપક્ડ કરી*
સુરત: અંગત પળોના ફોટા પરિવારને મોકલવાની ધમકી આપી બ્લેકમેલ કરનાર પ્રેમીની ધરપક્ડ શહેરના સીટીલાઇટ વિસ્તારની યુવતીને પ્રેમજાળમાં ફસાવી અંગતપળોના ફોટો પરિવારને મોકલાવવાની ધમકી આપી જબરજસ્તી સંબંધ રાખવા માટે બ્લેકમેલ કરનાર અમરોલી વિસ્તારના પૂર્વ કોપોર્રેટરવિજય પટલેના પુત્રની ઉમરા પોલીસે ધરપક્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
********
*ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પીએ સામે નોંધાઈ ફરિયાદ*
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પીએ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.ધારાસભ્યના પીએ પર આક્ષેપ છે કે તેણે ખોટા આદિવાસી દસ્તાવેજો બનાવ્યા હતા.જેમા ખોટી અટક બતાવીને તેણે ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજો બનાવ્યા હતા.વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પીએ સામે છેતરપિંડીની ફરિયાદ ઉલ્લેખનિય છે કે પીએ અમરનાથે અગાઉ છાપી પોલીસ પર હુમલો કર્યો હતો.જે મામલે હજુ ધારસભ્ય જીગ્નેશ મેવાણી અજાણ છે.સમગ્ર મામલે પોલીસ પોતે ફરિયાદી બની છે.
*******
*ગોંડલમાં વાતાવરણમાં પલટો : ભારે પવન સાથે વરસાદ*
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા અમુક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગોંડલમાં આજે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો. છેલ્લા અમુક દિવસોમાં રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં કોમોસમી વરસાદે મુશ્કેલી ઉભી કરી છે. ફરીથી ગોંડલમાં કમોસમી વરસાદ થતા લોકોને ગરમીમાંથી તો રાહત મળી પરંતુ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
*********
*સુરતમાં મહાનગરપાલિકાએ લીધા બે મહત્વના નિર્ણય*
સુરત મહાનગરપાલિકાએ બે મહત્વના નિર્ણય લીધા છે. જેમણે 30 મે સુધી મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટ, હોલ કે વાડી બુક કર્યા હોય તેમને તેમનું પેમેન્ટ પરત આપવામાં આવશે. તો જે કર્મચારીઓનો પોઝિટિવ રિપોર્ટ આવશે તેને સ્પેશિયલ લીવ આપવામાં આવશે અને તેમનો પગાર કાપવામાં નહીં આવે. એટલું જ નહીં જો કોઈ કર્મચારીને ક્વોરન્ટીન રાખવામાં આવેશે તેમનો પણ પગાર કાપવામાં આવશે નહીં. આ બંને નિર્ણયને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.
********
*સુરતમાં લિંબાયત ગોડાદરામાં ટ્રેનની ટીકિટનું રજીસ્ટ્રેશન બંધ*
સુરત. કોરોના મહામારીથી સર્જાયેલી અનિશ્ચિત સ્થિતમાં વતન જવા મજબૂર બનેલા શ્રમિકો માટે નિયમો રોજ રોજ ફરી રહ્યાં છે. સૌ પ્રથમ ઓડિશા જવાની ટ્રેન શરૂ કરવામાં આવી પરંતુ ઓડિશા હાઈકોર્ટ દ્વારા શ્રમિકોને કોરોના ટેસ્ટ કર્યા બાદ નેગેટિવ લોકોને જ રાજ્યમાં આવવા કહેતા ટ્રેન કેન્સલ કરાઈ છે. પરંતુ યુપીની ટ્રેન ચાલું છે તેમ છતાં યુપીવાસીઓમાં વાત ફેલાઈ કે ટ્રેનનું રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે
******
*સલૂનોવાળાએ જાહેર કરી નવી ગાઈડલાઈન*
કસ્ટમર દુકાનમાં એન્ટર થાય, તરત જ દુકાન શટર પાસે જ સેનીટાઈજર, ફુવારા સ્પ્રે કરી કસટમરને સેનિટાઇઝેશન કરવા.
સલુન માટે સ્પેશ્યલ K 95 માસ્ક પહેરવું
. 4-5 વાર કપુરનો ધૂપ દુકાનમાં અવશ્ય કરવો.
યુઝ & થ્રો નેપકીન રૂમાલને રેઝર રાખવા.
વાળંદ કામના સાધનોને વખતો વખત ઉકાળેલા પાણીથી અથવા ડેટોલવાળા પાણીથી સાફ કરી સેનિટાઇઝેશન કરવુ.
હેન્ડ ગ્લોવ્સ (હાથ મોજા) પહેરવા.
વાળંદ કારીગર ભાઈઓ કપડા ઉપર આખુ શરીર ઢંકાઇ જાય તેવુ એપ્રોન પહેરવું.
શક્ય હોય તો ગ્રાહકને 5 મિનિટ સ્ટીમ આપી પછી વાળ કાપવા જેથી ઇન્ફેકશન ન થાય.
ઝડપથી કપાય તેવી સ્ટાઇલના વાળ કટ ને દાઢી ટ્રિમ કરો, ક્લિન ના કરવી.
બને ત્યાં સુધી જાણીતા ગ્રાહકનું જ કામ કરવું.
અસર ગ્રસ્ત વિસ્તારને બદલે અન્ય વિસ્તારમાં કામ કરવાનું રાખો.
ગ્રાહકની બધી માહિતી એક બુકમાં લખો નામ, નંબર, એડ્રેસ તારીખ સમય વગેરે જેથી સરકાર દ્વારા કોઇ ઇન્ક્વાયરી થાય તો તેમને સહકાર આપી શકાય. ગ્રાહક પોતાના ઘરેથી નેપકીન વગેરે લાવે, અસ્ત્રા બ્લેડ લાવે તેવુ સુચન કરી શકાય. શરદી ઉધરસ ખતા લોકોને મનાઈ કરવી આલ્કોહોલિક ક્રીમનો ઉપયોગ કરવો.
********
*સુરત ઓલપાડ સાયણ કીમ નાગરિક મંડળીના નવા સભ્યોની નિમણૂંક*
ઓલપાડ ધી ઓલપાડ, સાયણ કીમ નાગરિક ધિરાણ સહકારી મંડળી લિ.માં સાયણ વિસ્તારનાં એજન્ટે ડેઈલી રિકરિંગ નામે મંડળી સાથે 34 લાખ રૂપિયાની ઉચાપટ કરવાની ઘટના બાદ વિવાદમાં આવેલી મંડળીની વ્યવસ્થાપક સમિતિને બરખાસ્ત કરતા સભાસદોના હિતને ધ્યાનમાં લઈને વહીવટી કમીટી સભ્યોની નિમણૂંક કરી છે. ઓલપાડ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ આશિષ ઠાકોર અને દીપક પટેલ તથા અશ્વિન ઠક્કરની નિમણૂંક કરી હતી.
******
*કોરોના ભૂખમરો કારમી આર્થિક મંદીને નોતરશે*
નવી દિલ્હી: વિશ્વભરના દેશો ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે. બધાને એક વાતને લઈને ચિંતા છે કે, કોરોના મહાબીમારીનો અંત ક્યારે આવશે અને એ પછી સમગ્ર વિશ્વમાં શું સ્થિતિ હશે? દુનિયાભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 40 લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક બે લાખ 70 હજારને પાર પહોંચી ગયો છે. કોરોનાની ચિંતા વચ્ચે આખી દુનિયાના વ્યવહારો પર નજર રાખતી ટોચની ત્રણ સંસ્થાઓએ જે ચેતવણી આપી છે એ ચોંકાવનારી છે.સંયુક્ત રાષ્ટ્ર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાને સમગ્ર વિશ્વ માટે મોટો ખતરો ગણાવતા કહ્યું છે કે, વિશ્વના ગરીબ દેશો મહાભૂખમરાની આરે આવી ગયા છે.
*********
*શરાબની હોમ ડિલિવરી વિશે રાજ્યો વિચારેઃ સુપ્રીમ કોર્ટ*
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાઈરસ-લોકડાઉન દરમિયાન છૂટછાટોને પગલે દારૂની દુકાનો પર ઊમટેલી ભીડને મામલે સીધો આદેશ આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો છે, પણ રાજ્ય સરકારોને કહ્યું છે કે એમણે શરાબનું સીધું વેચાણ કરવાની પરવાનગી આપવાને બદલે હોમ ડિલિવરી અથવા અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ. દિલ્હીમાં દારૂની દુકાનો પર રોજ ઊમટતી ભીડને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી, જેના પરની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અરજદાર માટે કોઈ આદેશ આપવાનો ઈનકાર કર્યો હતો.
*******
*રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 390 પોઝિટિવ કેસ, 24 દર્દીના મોત*
ભારતમાં કોરોનાના 100 દિવસ, સંક્રમણ 60000 મોત
દેશમાં 7 દિવસમાં 21000થી વધુ કેસ અને મોત 735 નોંધાયા
ચાર રાજ્યોમાં 37 હજારથી વધુ કેસ, 1249 મોત મહારાષ્ટ્રમાં કોરોના પોઝીટીવ આંક 18,000 નજીક તામિલનાડુ 6000 કેસ સાથે ત્રીજા નંબર પર પહોંચ્યુંગુજરાતમાં કુલ આંક 7,400ને પારતામિલનાડુ 6000 કેસ સાથે ત્રીજા નંબર પર પહોંચી ગયું ગુજરાતમાં 10 દિવસમાં સરેરાશ 363 કેસ નોંધાયા
**********
*અમરેલી જિલ્લામાં ચેકપોસ્ટો પર લાગી લાંબી લાઈનો*
અન્ય જિલ્લાઓમાંથી પરિવહનની છૂટછાટ આપતાની સાથે જ સુરત, અમદાવાદ સહિતના શહેરોમાંથી અમરેલી જિલ્લામાં લોકોનો અવિરત પ્રવાહ ચાલુ થયો છે. ચેકપોસ્ટો પર લોકોની લાંબી લાઈનો લાગી છે. તો તંત્ર દ્વારા લોકો માટે ફાળવવામાં આવેલી હાઇવે પરની હોટલોના ગ્રાઉન્ડ પણ બસો અને લોકોથી ઉભરાઈ પડી છે.અમરેલી જિલ્લામાં પ્રવેશ આપવાનો આ ઉપરાંત ચેકપોસ્ટ પર એક પછી એક વાહનોને પ્રવેશ આપી તેમને સ્ક્રીનિંગ માટે મોકલાઈ રહ્યા છે. ત્યારે રાજકોટ-ભાવનગર હાઇવે પરના જીવાઈ સતાધાર ચેકપોસ્ટથી ચાવંડ સુધી લોકોની ભારે અવર-જ્વર જોવા મળી છે. આજે 6 થી 7 હજાર લોકો અમરેલી જિલ્લામાં પ્રવેશ્યા હોવાની વાતો સામે આવી રહી છે. નોંધનીય છે કે અમરેલી જિલ્લામાં પ્રવેશ આપવાનો જેથી બીજા દિવસે વહેલી સવારથીજ બસો તેમજ પ્રાઇવેટ વાહનોની અહીં લાંબી કતારો જોવા મળી છે
*********
*સત્યનારાયણની કથા કરવી લોકોને પડી ભારે, 22 લોકોની ધરપકડ*
કાલાવડના બામણગામમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર, મિડીયા સતત લોકોને કહેતા આવ્યા છે કે ઘરથી બહાર ન નિકળો, જાહરેમાં ટોળામાં ન ઉભા રહો શોસ્યલ ડીસ્ટન્સ જાળવો પણ છતા કેટલાક લોક પર આ સુચનની લેશ માત્ર અસર થતી નથી અને એટલે જ લોકડાઉનની સ્થિતિમા પણ બહાર નિકળી ભીડનો હિસ્સો બને છે. આ ગામમાં જાહેર કાર્યક્રમોની ના હોવા છતા ન જાણે તેમ સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું. જો કે આ વાતની જાણ પોલીસને થતા પોલીસ આ કથામાં પહોચી અને 22 લોકો વિરુધ્ધ જાહેરનામાના ભંગ બદલ તમામ 22 લોકોની ધરપકડ કરી હતી.
*********
*બેન્કોએ 5.66 લાખ કરોડની લોન પાસ કરી*
નવી દિલ્હીઃ સરકારી બેન્કોએ માર્ચ અને એપ્રિલમાં નાના વેપારી, રિટેલ, કૃષિ અને કોર્પોરેટ સેક્ટરને બધું મળીને કુલ 5.66 લાખ કરોડની લોન પાસ કરી દીધી હતી એમ નાણાં મંત્રાલયે માહિતી આપી છે નાણાં મંત્રાલયે ટ્વીટ કરીને કહ્યું છે કે લોન લેનારાઓમાં MSME, રિટેલ, કૃષિ અને કોર્પોરેટ સેક્ટર્સ છે. લોકડાઉન ઉઠાવી લેવાયા બાદ આ લોન ઈસ્યૂ કરવામાં આવશે
*********
*531 પોલીસ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટીવ*
મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં ૫૩૧ પોલીસો કોરોનાગ્રસ્ત થયા છે. જેમાં ૫૧ અધિકારીઓ અને ૪૮૦ કર્મચારીઓનો સમાવેશ થાય છે. જ્યારે ફરજ બજાવતા મહારાષ્ટ્ર પોલીસના પાંચ જવાનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે.
*********
*કોરોના દેશની સેનામાં ધૂસ્યો, 30 પોઝિટીવ સાથે કુલ 223 જવાનો સંક્રમિત*
દેશમાં જારી કોરોના સંકટ દરમિયાન સંક્રમિતોનો આંક 50 હજારને પાર કરી ગયો છે, આ દરમિયાન બીએસએફનાં વધુ 30 જવાનો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. બીએસએફનાં એક અધિકારીએ જણાવ્યું કે તેમાંથી 6 સંક્રમિતો દિલ્હીનાં છે. જ્યારે 24 કેસ ત્રિપુરાનાં છે. આ તમામને એઇમ્સ ઝજ્જર અને જી બી પંત હોસ્પિટલ અગરતલામાં ક્વોરન્ટાઇન કરાયા છે, ત્યાં જ અત્યાર સુધી 223 બીએસએફ જવાનો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.
*********
*હાઈડ્રોક્લોરોક્વિન નહીં પણ યુરોપમાં વધી આ દવાની માગ, 87 દેશો કરે છે પડાપડી*
કોવિડ-૧૯ની મહામારી સામે લડવામાં ઉપયોગી બનતી પેરાસિટામોલ દવા બનાવવા માટેનો ૧૦૦૦ ટન કાચો માલ ભારત આવનારા દિવસોમાં યુરોપ મોકલશે તેમજ ટોચની નિકાસ સંસ્થાએ જણાવ્યું હતું. સામાન્ય રીતે પેરાસિટામોલ દવા દર્દને હળવું કરવાના ઉપયોગમાં લેવાતી હોય છે. કોવિડ-૧૯ના લક્ષણ ધરાવતા દર્દીઓને અપાતી દવાના નિકાસ પરના નિયંત્રણો હળવા બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે દવા તૈયાર કરવાનો આ જંગી જથ્થો યુરોપમાં મોકલવામાં આવશે.
*********
*કેડિલા ફાર્મા કંપનીના વધુ પાંચ કર્મચારીઓ કોરોના પોઝિટીવ*
ધોળકાના ત્રાંસદ ગામે આવેલી કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના વધુ 5 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી હવે કંપનીના કુલ 32 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે. કંપનીના કર્મચારીઓ એકબીજાના સંપર્કમાં આવતા એકસાથે આટલા લોકો કોરોનાનો ભોગ બન્યા છે. જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ તમામ ઔદ્યોગિક એકમમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓનો મેડિકલ સ્ક્રીનીંગ અને ટેસ્ટિંગ કરવાવવા આદેશ કર્યો છે.
*********
*સરકારના આદેશ છતાં ક્લિનીક ચાલુ ન કરનાર 228 ડોક્ટરોને નોટિસ* *સરકારે લાયસન્સ રદ કરવાની આપી છે ધમકી*
અમદાવાદના તમામે તમામ ડૉક્ટરોને તેમના ક્લિનિક, નર્સિંગ હૉમ, હૉસ્પિટલો, દવાખાના 48 કલાકમાં કાર્યરત કરી દેવા ગઈકાલે કડક સૂચના જારી કરવામાં આવી છે. આમ નહીં કરાય તો, હૉસ્પિટલનું લાયસન્સ રદ કરી દેવાની સ્પષ્ટ ભાષામાં ચેતવણી આપવામાં આવી છે. આ સંદર્ભમાં મ્યુનિસિપલ હેલ્થ ખાતાએ શહેરના જુદા જુદા વિસ્તારોના 228 જેટલાં ડૉક્ટરોને તેમના ક્લિનિક દિવસ-1માં ચાલુ કરી દેવા નોટિસો ફટકારી છે. માત્ર દક્ષિણ ઝોનમાં જ 56 નોટિસો અપાઈ છે.
**********
*ઓડિશા સરકારના આ આદેશ પર હવે સ્ટે મુકી દીધો*
જે શ્રમિકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોય તેમને જ રાજ્યમાં પ્રવેશવાની મંજૂરી અપાશે. જેના કારણે સુરત સહિત દેશના અન્ય રાજ્યોમાં રહેતા ઓડિશાવાસી શ્રમિકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. જો કે સુપ્રીમ કોર્ટે ઓડિશા સરકારના આ આદેશ પર હવે સ્ટે મુકી દીધો છે. આથી સુરતથી ફરી એક વખત ઓડિશા માટેની ટ્રેન દોડાવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે.
**********
*ગામડે જઈને ખેતી કરીશું પરંતુ હવે અહિંયા નથી રહેવું*
કોરોનાની ભલે ગમે તેવી મહામારી છે. પણ જ્યારે વતન જવાની વેળા આવે ત્યારે શેર લોહી ચઢ્યાની ખુશી ચહેરા પર જોવા મળે. આવા જ દ્રશ્યો સુરતમાં જોવા મળ્યા. જ્યાંથી સૌરાષ્ટ્રની બસ રવાના થઇ. દરેકના મુખે એક જ વાત હતી કે હવે ગામડે જઇશું એટલે મોજ. વે વતનમાં જઇને ખેતી કરશું.
આફતમાંથી ઉગરીને બહાર આવ્યા હોય તેવી ખુશી
********
*એપ્રિલમાં દર ચારમાંથી એક જણે નોકરી ગુમાવી*
નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસ વિરોધી લોકડાઉનનો 46મો દિવસ મહાબીમારીને પગલે લાગુ કરાયેલા લોકડાઉનને લીધે દેશના અર્થતંત્રના કેટલાંક મહત્ત્વનાં ક્ષેત્રોમાં પ્રતિકૂળ અસર થઈ છે. જેથી દેશમાં નોકરીઓ પર મોટું સંકટ ઝળૂંબી રહ્યું છે. દેશના સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારોને નોકરી ગુમાવવાનું જોખમ લોકોને વધુ ગરીબીની ગર્તામાં ધકેલી દેશે. આર્થિક થિંક ટેન્ક CMIEના તાજા આંકડા દર્શાવે છે કે એપ્રિલમાં દેશનો બેરોજગારી દર 23.5 ટકા વધ્યો છે. અહેવાલ દર્શાવે છે કે તામિલનાડુ, ઝારખંડ અને બિહારમાં અનુક્રમે 49.8 ટકા, 47.1 ટકા અને 46.6 ટકા બેરોજગારી છે. જોકે એ પંજાબ, છત્તીસગઢ અને તેલંગાણામાં અનુક્રમે 2.9 ટકા, 3.4 ટકા અને 6.2 ટકા છે, એમ CMIEના સર્વેના પરિણામો દર્શાવે છે.
*********
*સુરત લક્ઝરી બસ એસોસિએશનની કલેકટર સાથે બેઠક*
લક્ઝરી બસ એસોસિએશનની જિલ્લા કલેકટર કચેરી ખાતે મહત્વની બેઠક યોજાઈ. આ બેઠકમાં લક્ઝરી બસ એસોસિયેશન દ્વારા બસો નહીં દોડાવવાનો લેવામાં આવેલ નિર્ણય ને પરત ખેંચવામાં આવ્યો હતો. બસના ભાડાને લઈ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. કિલોમીટર પ્રમાણે નક્કી કરાયેલા ભાડાની મંજૂરી મળી નહોતી. જ્યાં બસો નહીં દોડાવવા પ્રથમ નિર્ણય લેવાયો હતો.500 જેટલી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું જો કે હવે સુરતથી 500 જેટલી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે બસો દોડાવવામાં આવશે..આ સિવાય અન્ય મુદ્દે પણ કલેકટરને રજુવાત કરવામાં આવી હતી. સાથે જ મધ્યપ્રદેશના સતનામાં સ્થાનિક તંત્ર દ્વારા 50 જેટલી બસો ડિટેઇન કરવામાં આવી હતી. જે અંગે પણ રજુઆત કરવામાં આવી. જે અંગે જિલ્લા કલેકટરને રજુવાત બાદ તમામ બસો મુક્ત કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી.
*******
*કોરોનાના દર્દીઓને થયું હર્બલ ટીનું બંધાણ*
અમદાવાદ: અહીંની સિવિલ હોસ્પિટલમાં COVID-19ની સારવાર લઈ રહેલા દર્દીઓને સૂંઠ મરી તજ, ફૂદીનો, લીંબુ કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુક્ત આયુર્વેદિક ચા એટલે કે હર્બલ ટી આપવામાં આવે છે. આ તમામ દર્દીઓને એલોપથીની સારવારની સાથોસાથ તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે (દશમૂલ ક્વાથ + પથ્યાદિ ક્વાથ) 40 મિલી તેમજ એક ગ્રામ ત્રિકટુ મિશ્રિત ઉકાળો સવાર-સાંજ આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત, દર્દીઓ માટે નિયત ડાયેટ પ્લાન પણ લાગુ કરવામાં આવ્યો છે.નવાઈની વાત એ છે કે, અહીંના દર્દીઓને હવે હર્બલ ટીનો ટેસ્ટ એટલો ગમી ગયો છે, જાણે એક પ્રકારનું બંધાણ થઈ ગયું છે.
*********
*મહારાષ્ટ્રમાં દુર્ઘટનાઃ 16 મજૂરનાં મોત*
ઔરંગાબાદઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક ગમખ્વાર દુર્ઘટના બની છે. અહીં પાટા પર સૂતેલા પ્રવાસી મજૂરો પરથી ટ્રેન પસાર થતાં તેમનાં મોત થયાં છે. અહેવાલ અનુસાર આ દુર્ઘટનામાં આશરે 16 મજૂરોનાં મોત થયાં હતાં. આ મૃતકોમાં મજૂરોનાં બાળકો પણ સામેલ છે. આ ઘટનામાં બે મજૂરો ઇજાગ્રસ્ત છે, જેમાં એક મજૂરની ગંભીર હાલત છે. આ દુર્ઘટના કરમાડ પોલીસ સ્ટેશન પાસેની છે.અહેવાલ અનુસાર પ્રવાસી મજૂરો રેલના પાટા પર સૂતા હતા અને માલગાડી એમની પરથી પસાર થઈ ગઈ હતી.

નવી દિલ્હી: વિશ્વભરના દેશો ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે. બધાને એક વાતને લઈને ચિંતા છે કે, કોરોના મહાબીમારીનો અંત ક્યારે આવશે અને એ પછી સમગ્ર વિશ્વમાં શું સ્થિતિ હશે? દુનિયાભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 40 લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક બે લાખ 70 હજારને પાર પહોંચી ગયો છે. કોરોનાની ચિંતા વચ્ચે આખી દુનિયાના વ્યવહારો પર નજર રાખતી ટોચની ત્રણ સંસ્થાઓએ જે ચેતવણી આપી છે એ ચોંકાવનારી છે
*******
*મહારાષ્ટ્રથી રાજસ્થાન જતા*
મહારાષ્ટ્રથી રાજસ્થાન જતા પરિવારને આબુરોડ નજીક નડ્યો અકસ્માત, 5 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત
**********
*CBSE દ્વારા ધો.10 અને 12ની પેન્ડિંગ પરીક્ષા જુલાઈ 1થી 15ની વચ્ચે લેવાશે*
********
અરવલ્લી: ભિલોડા પંથકના 10 થી વધુ કેસ નોંધાતા યાત્રાધામ શામળાજી 17 મેં સુધી સંપૂર્ણ બંધ રાખવાનો ગ્રામ પંચાયત અને વેપારી એસોસિએશનને કર્યો નિર્ણય, દૂધ અને મેડિકલ સિવાયના તમામ વેપાર-ઉદ્યોગ સદંતર રહેશે બંધ
********
બનાસકાંઠા જિલ્લામાં તીડના ઝુંડે પ્રવેશ કર્યો, વાવના સરહદી વિસ્તારના ખેતરોમાં આક્રમણ કર્યું
*******
ભારતીય વાયુસેનાનું એક લડાકુ વિમાન પંજાબમાં દૂર્ઘટનાગ્રસ્ત, કોઇ જાનહાનિના અહેવાલ નહીં
*******
સુરતના 80 ડૉક્ટરોએ કોરોનાના દર્દીઓની સેવામાં માટે મુંબઈમાં જવાની તૈયારી બતાવી
********
સુરત શહેરનો લીંબાયત ઝોન ટાપુ તરીકે જાહેર
સુરતના 40% કેસ લીંબાયત વિસ્તારના હોવાથી, આ ઝોનમાં આવતાં તમામ રસ્તા બંધ કરાયા, આરોગ્યની 50 ટીમ ઉતારાઈ
*****
અમેરિકામાં કોરોનાનો કહેર હજુ પણ યથાવત્, અમેરિકામાં એક જ દિવસમાં વધુ 2 હજાર 129ના મૃત્યું, એક જ દિવસમાં 29 હજાર 531 કેસ નોંધાયા
*******
કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખની પત્નીએ લાંબી સારવાર બાદ કોરોનાથી થયા સાજા, રિપોર્ટ નેગેટિવ આવતા SVP માંથી કરાયા ડિસ્ચાર્જ. થોડા દિવસ અગાઉ બદરુદ્દીન શેખનું કોરોનાથી થયું હતું નિધન
********
લોકડાઉન સિવાય કોઇ વૈકલ્પિક યોજના બનાવવી જોઇએ ગુજરાત મનોવિજ્ઞાનના ૭ અધ્યાપકોની મુખ્‍યમંત્રીને રજૂઆત
**********
પાટણ જિલ્લો કોરોના મુક્ત બનવા ભણી પાંચ લોકોએ કોરોનાને મ્હાત આપી હવે પાંચ એક્ટિવ કેસ બે દિવસથી એકપણ કે નથી સિદ્ધપુરના ઉમરુંના 1 અને 4 નેદ્રા ગામના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ.
**********🙏સુરતમિત્ર અખબાર🙏*
*🚩૧૦ વર્ષોથી આપની સેવામાં🚩*
*સુરતનું વિકાસશીલ અખબાર*
*આજના મુખ્ય સમાચાર ૦૯/૦૫/૨૦૨૦*
https://www.facebook.com/Surat-Mitra-559679487530612/
*Editor-Vinod Meghani- 98980 76000*