પાવર માટે રૂપાણી સરકારે દેખાડ્યો પાવર.

ગુજરાતની ત્રણ મોટી પાવર કંપની ટાટા, અદાણી અને એસ્સારને ગુજરાત સરકારે મોટો ઝટકો આપ્યો છે. કોલસાના વધેલા ભાવને ધ્યાનમાં રાખીને આ ત્રણેય મોટી કંપનીઓને વધુ ટેરીફ વસૂલવાની જે મંજૂરી મળી હતી તેને રદ્દ કરી દેવામાં આવી છે. રાજ્યના ઉર્જા વિભાગે કર્યું છે કે કોલસાના ઘટી ગયેલા ભાવના કારણે આ મંજૂરી રદ્દ કરવામાં આવી છે