🔴 ન્યૂઝ અપડેટ* 🔴
(તા.:- ૧૫/૩/૨૦૨૧)
*ગુજરાત રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં મોટો ઉછાળો…આજે નોંધાયેલ કેસોની વિગત…*
નવા કેસ:- ૮૯૦
ડીસ્ચાર્જ:- ૫૯૪
મૃત્યુ:- ૧
*ગાંધીનગર શહેરમાં આજે કેસમાં વધારો…૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા…*
સેકટર:-૨-૨
સેકટર:-૪-૩
સેકટર:-૭-૧
સેકટર:-૧૩-૧
સેકટર:-૨૬-૧
સેકટર:-૩૦-૧
ઈન્ફોસીટી:-૧
*ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ૮ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા…*
વાવોલ-૧, છાલા-૧, કુડાસણ-૨, રાંદેસણ-૧, સરગાસણ-૨, દહેગામ-૧
*ગાંધીનગર જિલ્લામાં આજે કુલ ૧૮ કેસ નોંધાયા…*
ભારત સરકાર, ગુજરાત સરકાર, ગાંધીનગર જીલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની સૂચનાઓ અને વિનંતીનું પાલન કરીને સુરક્ષિત રહીએ…