અમદાવાદના ડૉક્ટરને ધમકી, ’10 લાખ રૂપિયા આપી દે, નહીં તો હું જોઉં છું તારી હૉસ્પિટલ કેમ ચાલે છે’
ઘાટલોડિયા વિસ્તારમાં હૉસ્પિટલ ધરાવતા પ્રકાશ પટેલ (Dr Prakash Patel) ગઇકાલે બપોરે તેમની હૉસ્પિટલ ખાતે હાજર હતા તે દરમિયાન તેમનાં મોબાઈલ પર કરણ રબારી (Karan Rabari) નામથી એક વ્યક્તિએ ફોન કર્યો હતો.
ગુજરાત મિડિયા ગ્રૂપ લાઈવ