ગાંધીનગરમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ નોંધાયો

ગુજરાતમાં સૌથી પહેલા સુરતમાં વિદેશના કોરોના સ્ટ્રેનના કેસ મળ્યા હતા સાથે હાલ પાટનગર ગાંધીનગરમાં નવા ટ્રેનનો પોઝિટિવ કેસ મળી આવ્યો છે. મૂળ કલોલના આફ્રિકાથી આવેલા વ્યકિતમાં કોરોનાનો નવો ટ્રેઈન જોવા મળતા સંક્રમિત દર્દીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.