ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ તેમજ કાગડાપીઠ પો.સ્ટેશનના પી.આઇ. અને ટીમે ગીતામંદિર મજુરગામ પાસે માસ્ક વિતરણનું આયોજન કર્યું.

ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ તેમજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ના પીઆઇ સાહેબ અને એમની પોલીસ ટીમ મળીને આજે ગીતામંદિર મજુરગામ ત્રણ રસ્તા પાસે માસ્ક વિતરણ નું આયોજન કરેલ છે જે કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે આમ પ્રજાને હોળીનો તહેવાર સાવચેતીપૂર્વક ઉજવવા પ્રયાસ કર્યો છે. ત્યારે ઇન્ડિયા ક્રાઇમ & હ્યુમન રાઈટ્સ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ સોની હાજર રહ્યા તેમજ મણિનગર એરીયા પ્રેસિડેન્ટ શ્રી દલપતભાઈ સાસીયા તેમજ તેમના મેમ્બર સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું,