સાબરકાંઠાની ગુજરાત રાજસ્થાન બોર્ડર પરનો બનાવ..રીંછે યુવક પર કર્યો હુમલો..

સાબરકાંઠાની ગુજરાત રાજસ્થાન બોર્ડર પરનો બનાવ.વિજયનગર ની આતર રાજ્ય બોર્ડર પર રીંછનો હુમલો…બકરા ચરાવવા ગયેલા યુવક પર રીછે હુમલો કરતા યુવક ગંભીર.. રીંછેના હુમલા માં યુવકને 30 વધુ ટાંકા લેવાયા..યુવકને વધુ સારવાર માટે ઇડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો…