ભારતીય કપ્તાન તરીકે સૌથી વધુ શૂન્ય પર આઉટ થવાનો કોહલીએ નોંધાવ્યો રેકોર્ડ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરુ થયેલી T-20 સિરીઝની પહેલી મેચમાં કોહલીનો સતત બીજી ઇનિંગ્સમાં પણ શૂન્ય પર આઉટ થતા ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. અગાઉ ભારતીય ભૂતપૂર્વક કેપ્ટન સૌરવ ગાંગુલીના નામે સૌથી વધુ 13 વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ હતો. કોહલીએ ગઈ કાલની મેચમાં ખાતું ન ખોલાવીને 14મી વખત શૂન્ય પર આઉટ થયો હતો. ને રેકોર્ડ તોડ્યો હતો.