ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારી વિરુદ્ધ વધુ એક ફરિયાદ

શૈલેષના ભાઈ મૂકેશ ભંડારીએ નોંધાવી ફરિયાદ

200 કરોડની લોન કૌભાંડમાં ઈલેક્ટ્રોથમના માલિક શૈલેષ ભંડારી વિરુદ્ધ ફરિયાદ

પોતાના ભાઈની ખોટી સહીઓ કરીને મિલ્કતો પચાવી પાડવી માટે કાવતરું રચ્યું હોવાની ફરિયાદ

સાંતેજ પોલીસે શૈલેષ ભંડારીની કરી ધરપકડ

સાંતેજ પોલીસ સ્ટેશનની બહાર લકઝરીયસ ગાડીઓની લાઈનો લાગી