ગુજરાતનાં માજી ગૃહમંત્રી સામે ફરિયાદ

મુંબઇ પોલીસમાં ફરિયાદ થતાં ચકચાર
મોહન ડેલકર આત્મહત્યા કેસમાં નવો વળાંક
આપઘાત કેસમાં મુંબઇ પોલીસમાં નોંધાઇ ફરિયાદ
દમણ-દીવ પ્રશાસક પ્રફુલ પટેલ વિરુદ્ધ ફરિયાદ
દાદરા નગર હવેલીનાં કલેકટર વિરુદ્ધ ફરિયાદ
પૂર્વ પોલીસ સુપ્રિ.વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ
આગામી સમયમાં પોલીસ કરશે સઘન તપાસ