*ભૂલથી પણ ન કરો આવા કામ નહીં તો થઈ જશો કંગાળ – Sureshvadher*

વાસ્તુ શાસ્ત્ર (vastu shasktra) પ્રમાણે તમારા ઘરમાં વાસ્તુના યોગ્ય નિયમોનું પાલન ન થાય તો ઘરમાં સકારાત્મક ઉર્જાની જગ્યાએ નકારાત્મક ઉર્જા વધારે થઈ જાય છે. જેના કારણે ઘરમાં આર્થીક મુશ્કેલીઓ વધી જાય છે. એટલા માટે અહીં વાસ્તુના કેટલાક ઉપાયોગ અંગે જણાવીશું. જેનાથી તમે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ કરી શકો. જેનાથી તમારા ઘરમાં ધન, સુખ, વૈભવ બધું જ આવશે. (vastu tips)

વાસ્તુ પ્રમાણે ઘરમાં ડાર્ક કલર ન કરવોઃ- એટલું ધ્યાન રાખો કે ઘરમાં મોટાભાગે લાઈટ કલર (colour) જ કરાવો. ઘરના એન્ટ્રન્સ ઉપર લાલ, કાળો અને ગ્રેહ કલર ન કરાવવો. વાસ્તુ પ્રમાણે ઘરમાં આ રંગ ઘરમાં લગાવવાથી બચો.

ઘરમાં કાંટાળા પ્લાન્ટ ન રાખોઃ- જો તમારા ઘમાં કાંટાળા છોડ કે પછી કાંટાદાર વસ્તુ હોય તો તેને હટાવી દો. તેની જગ્યાએ તમે ઘરમાં તુલસી, મની પ્લાન જેવા છોડ રાખી શકો

વાસ્તુ પ્રમાણે ઝાડૂને પણ તમારી તિજોરીની પાસે ન રાખવું જોઈએ. માનવામાં આવે છે કે આનાથી તમારા ઘરમાં ધનની હાની થાય છે. આ ઉપરાંત ઝાડુને ક્યારે ઊભું ન રાખવું જોઈએ. ઝાડુને હંમેશા આડું રાખવું જોઈએ.

ઘરની ઉત્તર દિશમાં પાણીની કોઈ વસ્તુ ન રાખવીઃ- જેવી કે ફ્રીઝ, આરઓ, પાણીન બોટલો, વાસ્તુ પ્રમાણે આનાથી ઘરમાં ધનની હાની થાય છે.

શાસ્ત્રોમાં ઘરની દક્ષિણ દિશા પિતૃઓ માટે માનવામાં આવે છે. વાસ્તમાં પણ કહેવામાં આવ્યું છે કે, ઘરમાં દક્ષિણ દિશમાં ભૂલથી પણ પાણીવાળું શોપીસ ન રાખવું જોઈએ. આનાથી ઘરમાં પૈસાની તંગી વધે છે અને લોન લેવાનો વારો આવે છે.
Sureshvadher