BE ન્યુઝ ચેનલ ભાવનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓની ઘોષણા….

મેયર પદે
કીર્તિબેન દાનીધારીયા

ડે મેયર પદે
કુમાર શાહ

સ્ટે.ચેરમેન પદે
ધીરુભાઈ ધમેલીયા

નેતા પદે
બુધાભાઈ ગોહેલ

નેતા પદે
પંકજસિંહ ગોહિલ

ઉપર મુજબ આગામી અઢી વર્ષ માટે ભાવનગર મહાનગર પાલિકા માટે પદાધિકારી ઘોષિત થયેલ છે