સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં એક જ દિવસે મત ગણતરીની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ મતગણતરીને લઈને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી 23મી ફેબ્રુઆરીના એક જ દિવસમાં મતગણતરી કરવાની અરજીને હાઇકોર્ટે ફગાવી છે. કોંગ્રેસ દ્વારા આ વખતે ચૂંટણી અને મત ગણતરીમાં અનેક વિચ્છેદો આવશે તેવી સંભાવના સાથે કોંગ્રેસે હાઇકોર્ટમાં એક અરજી કરી હતી. સાથે જ ચૂંટણીપંચે. કહ્યું કે, “આ પ્રકારની મતગણતરીથી બંધારણીય હકને નુકસાન નથી.”