” રોડ સેફ્ટી વર્કશોપ “🚸 નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહયાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડમાં રોડ સેફ્ટી અંગે મનોદિવ્યાંગ બાળકોમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે ચિત્ર હરિફાઇ ત્રણ દિવસીય વર્કશોપના આયોજન બાદ રાખી હતી.

” રોડ સેફ્ટી વર્કશોપ “🚸 નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહયાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ માં હાલ કોરોના મહામારીને કારણે ચાલતા ઓનલાઇન શિક્ષણ- તાલીમ કાર્યક્રમમાં રોડ સેફ્ટી અંગે મનો દિવ્યાંગ બાળકોમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે સીગ્નલલાઈટ-ઝેબ્રા ક્રોસિંગ અને નો-પાર્કિંગ નાં સાઈનબોર્ડ ની સમજ અને એની ચિત્ર હરિફાઇ ત્રણ દિવસીય વર્કશોપના આયોજન બાદ રાખી હતી. વર્કશોપમાં રોડ સેફ્ટીને લગતી વિવિધ સાવધાનીઓની અને તેની સાઇન બોર્ડની માહિતી આપવામાં આવી હતી.તે સાઈનો ને ચિત્ર સ્વરૂપે દોરતા પણ શીખવ્યું હતું.રોડ સેફ્ટીના વર્કશોપમાં 25 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 🙏🏻 🙏🏻 શ્રી નિલેષ પંચાલ સંચાલકશ્રી- નવજીવન ટ્રસ્ટ