સિંગાપુરમાં લોકોને એસી બંધ રાખવાની ચેતવણી

નવી દિલ્હીઃ ચીનમાં 900 જેટલા લોકોના જીવ લેનારો કોરોના વાયરસ વિશ્વના અન્ય દેશોમાં પણ પહોંચ્યો છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તે હવાથી લોકોમાં ફેલાય છે. ત્યારે સિંગાપુરમાં ત્યાંના તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, કોરોના વાયરસથી બચવા માટે એસીને બંધ રાખો અને તાજી હવા માટે પંખાનો ઉપયોગ કરો
લીવરપુલ બ્રાન્ડ નામથી રેડિમેડ ગારમેન્ટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ