અમદાવાદ એરપોર્ટ પર હવાઈ સેવા ખોરવાઈ

અમદાવાદ એરપોર્ટ પર હવાઈ સેવા ખોરવાઈ : અમદાવાદ આવતી જતી 7 ફ્લાઇટ કેન્સલ થઇ, એરપોર્ટ પર સતત સર્જાઈ રહી છે ટેકનીકલ ખામી