ભાજપના ધારાસભ્યએ મતદારને જ ખખડાવ્યા.

ભાજપના ધારાસભ્યએ મતદારને જ ખખડાવ્યા…
મતદાર દ્વારા કરવામાં આવેલ સવાલથી ધારાસભ્ય ભડક્યા..
ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવીનો પ્રજા સાથે સંવાદનો વીડિયો વાયરલ…
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના હરિપુરાનો બનાવ
ધારાસભ્ય અભેસિંહ તડવીએ સવાલ કરનારને તગેડી મુક્યો…