કોંગ્રેસની ચૂંટણીમાં હાર સાથે જ 4 મહાનગરોના શહેર કોંગ્રેસ પ્રમુખે આપ્યા રાજીનામાં
રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ પ્રચંડ વિજય તરફ અગ્રેસર છે. ત્યારે 4 મહાનગરોના શહેર
કોંગ્રેસ પ્રમુખોએ રાજીનામાં આપી દીધા છે. ક્યાં શહેરમાં કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામુ
અમદાવાદ: શશીકાંત પટેલ
સુરત: બાબુભાઇ રાયકા
રાજકોટ: અશોક ડાંગર
ભાવનગર: પ્રકાશ વાઘાણી