25 દિવસમાં પોલીસે 70 હજાર લોકો સામે કાર્યવાહી કરી 3,364 ગુના દાખલ કર્યા, 7,935 વાહનો 8H: DGP
રાજ્ય પોલીસ વડા (DGP)આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદ યોજી 23મી જાન્યુઆરીથી 18મી ફેબ્રુઆરી સુધીના 25 દિવસ દરમિયાન પોલીસે કરેલી કામગીરીની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, “25 દિવસમાં પોલીસ 70 હજાર લોકો સામે કાર્યવાહી કરી 3,364 ગુના દાખલ કર્યા છે. 17,935 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.”