સાબરકાંઠામાં જિલ્લામાં એક સાથે 5 શિક્ષકો થયા કોરોનાની સંક્રમિત, વિધાર્થીઓમાં સંક્રમણ ફેલાવાનો ભય.
સાબરકાંઠામાં જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી અને 5 શિક્ષકો કોરોનાનોની ઝપેટમાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના પ્રાંતિજની એક્સપેરીમેન્ટર હાઈસ્કૂલ અને સર્વોદય હાઇસ્કૂલના શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સંપર્કમાં આવેલા વિધાર્થીઓમાં સંક્રમણનો ભય ફેલાયો છે.