અમદાવાદના સરદારનગર વિસ્તારમાં PCB એ કરી રેડ. દારૂ અને બિયરનો જથ્થો પકડ્યો..265 બોટલ દારૂ અને 125 નંગ બિયર કરી જપ્ત.

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં PCB એ કરી રેડ. દારૂ અને બિયરનો જથ્થો પકડ્યો..265 બોટલ દારૂ અને 125 નંગ બિયર કરી જપ્ત. કુલ 39 હજારનો મુદ્દામાલ કર્યો કબજે. 2 ફરાર આરોપીની શોધખોળ શરૂ.