જાનૈયા નાચતા રહ્યાને વરરાજાને લઈ ભાગ્યો

જાનૈયા નાચતા રહ્યાને વરરાજાને લઈ ભાગ્યો

વરરાજાને બચાવવા લોકો પાછળ દોડ્યા વરરાજાને અધવચ્ચે ઉતારી ભાગ્યો ઘોડો ઘોડા પરથી પટકાતા વરરાજા ઈજાગ્રસ્ત … હારીજ તાલુકાના રોડા ગામની ઘટના