અમેરિકામાં ભારે બરફવર્ષાથી છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 20 કરોડથી વધુ લોકો થયા અસરગ્રસ્ત

અમેરિકામાં ભારે બરફવર્ષાથી છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 20 કરોડથી વધુ લોકો થયા અસરગ્રસ્ત

અમેરિકામાં ભારે બરફવર્ષાથી છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. 10 ઇંચથી વધારે થયેલી બરફવર્ષાથી 20 કરોડથી પણ વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. તોફાનના કારણે 15 લોકોના મોત અને 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા છે. ટેક્સાસમાં વીજ કનેક્શન તુટી જતા 30 લાખથી વધુ લોકો વીજળી વિલેણા થયા છે. મહત્વનું છે કે આ તોફાનના કારણે વેક્સિનેશનનું કામ પણ અટકી ગયું છે.