*ગુજરાતમાં નવા 1305 પોઝિટિવ કેસ નોંધાયા,12 લોકોનાં મોત ,1141 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 265,અમદાવાદ 169.

⭕ *ગુજરાતમાં નવા 1305 પોઝિટિવ કેસ નોંધાયા,12 લોકોનાં મોત ,1141 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 265,અમદાવાદ 169,જામનગર 150,રાજકોટ 143,વડોદરા 125,ભાવનગર 48,ગાંધીનગર 38,પંચમહાલ 34,જુનાગઢ 30,અમરેલી 26,મહેસાણા 24,ભરૂચ 23,મોરબી 20,બનાસકાંઠા 18,કચ્છ 17,દાહોદ-ગીરસોમનાથ 15,વલસાડ 14,દ્વારકા 13,બોટાદ 12,આણંદ 11,ખેડા-નર્મદા-તાપી 10,છોટાઉદેપુર-નવસારી-પાટણ-સાબરકાંઠા 9,અરવલ્લી-મહીસાગર 8,સુરેન્દ્રનગર 7,ડાંગ-પોરબંદર 3 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 99050
● રાજ્યમાં કુલ મોત : 3038
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 80054

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 31847
•વડોદરા- 8443
•સુરત-21222
•રાજકોટ-5071
•ભાવનગર-2922
•આણંદ-804
•ગાંધીનગર-2502
•પાટણ-1048
•ભરૂચ-1621
•નર્મદા-642
‌•બનાસકાંઠા-1170
‌•પંચમહાલ-1518
•છોટાઉદેપુર-336
•અરવલ્લી-437
•મહેસાણા-1654
•કચ્છ-1344
•બોટાદ-521
•પોરબંદર-332
•ગીર-સોમનાથ-1006
•દાહોદ-1227
•ખેડા-994
•મહીસાગર-619
•સાબરકાંઠા-729
•નવસારી-918
•વલસાડ-1105
•ડાંગ- 65
•દ્વારકા-296
•તાપી-324
•જામનગર-2940
•જૂનાગઢ-1820
•મોરબી-970
•સુરેન્દ્રનગર-1344
•અમરેલી-1318 કેસ નોંધાયા

Update- 02.09.2020 5.00 PM

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)