કોંગ્રેસ પ્રમુખ, તાલુકા મહામંત્રી સહિત કાર્યકરોએ આપ્યા રાજીનામાં.

જામનગર કોંગ્રેસમાં ભડકો.. કોંગ્રેસ પ્રમુખ, તાલુકા મહામંત્રી સહિત કાર્યકરોએ આપ્યા રાજીનામાં. કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીનામુ આપવા પહોંચ્યા અને કાર્યાલય પર લાગ્યું હતું તાળું… ખેસ રાજુનામું વગેરે કાર્યાલયના દરવાજે મુક્યા…