1 વર્ષમાં બની જશે કોરોનાના તમામ સ્ટ્રેઈન્સને હરાવનારી વેક્સિન: બ્રિટિશ વૈજ્ઞાનિકો
બ્રિટિશ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસના તમામ ટ્રેઈન્સને હરાવનારી યુનિવર્સલ વેક્સિન 1 વર્ષમાં તૈયાર થઈ જશે. હાલ બ્રિટિશ વૈજ્ઞાનિકો વિશ્વમાં ઉપસ્થિત તમામ કોરોના વેક્સિનનો અભ્યાસ કરી રહ્યા છે. મહત્વનું છે કે, નૉટિંઘમ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો એવી વેક્સિન બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. જે કોરોના વાયરસના બાય કાંટાળા પS પર નહીં પરંતુ તેના કેન્દ્ર પર સીધી અસર કરે.