ગુજરાતના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે

ગુજરાતના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે….
જોકે સમયમાં ઘટાડો કર્યો…
28 ફેબ્રુઆરી સુધી હવે કર્ફ્યૂ રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી અમલી રહેશે….. 28 ફેબ્રુઆરી બાદ સરકાર દ્વારા આગામી નિર્ણયની જાહેરાત કરવામાં આવશે…