જામનગર ખાતે પધારેલ સીએમ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ પાટીલનું દ્વારકાધીશજીની છબી આપી સ્વાગત કરતા સાંસદ પૂનમબેન માડમ.

જામનગર ખાતે પધારેલ સીએમ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ પાટીલનું દ્વારકાધીશજીની છબી આપી સ્વાગત કરતા સાંસદ પૂનમબેન માડમ.

જામનગર: જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચાર માટે જામનગર પધારેલા, માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપના માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલનુ જામનગર સાંસદ પૂનમબેન માડમ દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશજીની છબી અર્પણ કરી સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું.