SAD NEWS—ઈસ્કૉનના પ્રમુખ ગુરુ ભક્તિચારુ સ્વામીનું અમેરિકામાં ફ્લોરિડા ખાતે નિધન, .

SAD NEWS—ઈસ્કૉનના પ્રમુખ ગુરુ ભક્તિચારુ સ્વામીનું અમેરિકામાં ફ્લોરિડા ખાતે નિધન, છેલ્લાં કેટલાંક દિવસથી હોસ્પિટલમાં વૅન્ટિલેટર પર હતા. મલ્ટી ઑર્ગન ફેલ થવાને કારણે શનિવારે અંતિમ શ્વાસ લીધાં.