સુરત ગ્રીષ્મા હત્યા કેસ મામલો આરોપી ફેનિલે સાક્ષીઓને તોડવાનો પ્રયાસ

સુરત ગ્રીષ્મા હત્યા કેસ મામલો આરોપી ફેનિલે સાક્ષીઓને તોડવાનો પ્રયાસ કર્યો જેલ માંથી ફોન કરી પોતાની તરફેણમાં જુબાની આપવા દબાણ કર્યુસાક્ષી તોડવાનો પ્રયાસ કરતા કોર્ટમાં ફરિયાદ થઈફેનિલે જેલ માંથી ફોન કરવાની પરવાનગી લીધી હતી.