અમદાવાદ
કોરના વેકસીન ની ગુજરાત મા થશે એન્ટ્રી
સોમવારે સાંજે 5 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે વેકસીન
અમદાવાદ એરપોર્ટ થી ગાંધીનગર સ્ટોરેજ ખાતે વેકસીન1 લઈ જવા મા આવશે
ગ્રીનકોરીડર કરી ગાંધીનગર ખાતે લઈ જવા મા આવશે
આખા રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવા મા આવશે
એસપી dysp પીઆઇ psi સહિત ના પોલીસ કર્મી આખા રૂટ પર તહેનાદ રહેશે