ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ મકતમપુરા, સરખેજ, વેજલપુર અને થલતેજ વોર્ડ ના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત મકતમપુરા, સરખેજ, વેજલપુર અને થલતેજ વોર્ડ ના મધ્યસ્થ કાર્યાલય ખાતે માનનીય ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાધેલા, મહાનગર અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા નો કાર્યકર્તાઓ સાથે સંવાદ.
આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્યશ્રી કિશોર ચોહાણ , ભુપેન્દ્ર પટેલ અને મહાનગરના હોદ્દેદારો, વોર્ડના ઉમેદવારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.