રાજકોટ-ભાવનગર હાઇવે પર અકસ્માતની ઘટના CCTVમાં કેદ

રાજકોટ-ભાવનગર હાઇવે પર અકસ્માતની ઘટના CCTVમાં કેદ…
વાહનની રાહ જોઈને બેઠેલા ગઢકાના પરિવાર ઉપર માતેલા સાંઢની જેમ આવતી યુટિલિટી ફરી વળી…
14 વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોત