બ્રેકીંગ ન્યુઝ
ઢસામાં એક યુવાનને પોલીસે માર મારતા ભારે હોબાળો ઃ ટીયરગેસના સેલ છોડાયા
બોટાદ-ગઢડાની પોલીસ ઢસા બોલાવી લેવાઈ ઃ ખાનગી કારમાં જઈ રહેલા પોલીસ જવાનની કારને અકસ્માત નડયો અને સમગ્ર મામલો વિવાદાસ્પદ બન્યો ઃ ટીયર ગેસથી એક વૃધ્ધને આંખના ભાગે અને એક યુવાનને પેટમાં દુઃખાવો ઉપડતા સારવાર્થે ખસેડાયા ઃ યુવાનનાં પરિવારજનોનો આક્ષેપ, પોલીસે યુવાનને મારમારી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો છે ઃ ભારે વિવાદ ઃ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે