થાનગઢમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો
તા. પંચાયતની તમામ ૧૬ બેઠક પર કૉંગ્રેસ આઉટ
કોંગ્રેસ ચૂંટણી જંગના મેદાનમાંથી બહાર
ઉમેદવાર ત્રણ વાગ્યાના સમયમર્યાદામાં મેન્ડેટ ન રજૂ કરી શક્યા
થાનગઢમાં મોટો રાજકીય અપસેટ સર્જાયો
થાનગઢ તાલુકામાં ચૂંટણીના મેદાનમાંથી કોંગ્રેસ આઉટ