ટિક્ટ્રોક સ્ટાર ડેઝરીયા શૈકરે ઇન્સ્ટાગ્રામ પર લખી લાસ્ટ પોસ્ટ, બાદમાં કર્યો આપઘાત

ટિક્ટ્રોક સ્ટાર ડેઝરીયા શૈકરે ઇન્સ્ટાગ્રામ પર લખી લાસ્ટ પોસ્ટ, બાદમાં કર્યો આપઘાત

ઇન્સ્ટાગ્રામ પર ‘લાસ્ટ પોસ્ટ કરીને ટિક્ટ્રોક સ્ટાર ડેઝરીયા શૈક્ષરે આત્મહત્યા કરી લીધી છે. સોશિયલ મીડિયા પર Bxbygirlldee અને Deeના નામથી ફેમસ 18 વર્ષીય ટિક ટૉક સ્ટાર ડેઝરીયા શૈકરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, “આ મારી છેલ્લી પોસ્ટ છે.”ડેઝરીયાના ટિકટૉક પર 1.4 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે ઇન્સ્ટાગ્રામ અને યૂ-ટયૂબા પર પણ તેનો મોટો ચાહક વર્ગ છે.