હવાઈયાત્રા થશે મોંઘી, સરકારે ડોમેસ્ટિક ક્લાઈટના ભાવની મર્યાદા 10-30% વધારી
હવાઈયાત્રા માટે હવે વધારે ખર્ચ થશે, કારણ કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ડોમેસ્ટિક ફ્લાઈટના ભાડાની નીચલી અને ઉપરની મર્યાદા 10-30% વધારી દીધા છે. પહેલા. બેન્ડમાં 40 મિનિટથી ઓછા સમયની ઉડાનો આવે છે. જેની નીચલી મર્યાદા 2,000થી 2,200 કરી દીધી છે. ત્યારે આ બેન્ડની ઉપલી મર્યાદા ૪6,000થી ર7,800 થઈ ગઈ.