ગુજરાત સરકાર નો નિર્ણય બધી હોસ્પિટલમાં કોરોના નો ઈલાજ થઈ શકશે

બિગ બ્રેકીંગ
ગુજરાત સરકાર નો નિર્ણય બધી હોસ્પિટલમાં કોરોના નો ઈલાજ થઈ શકશે ખાલી ઓથોરિટી ને જાણ કરવા ની રહેશે કોઈ મંજૂરી ની જરૂર નહીં -વિજયભાઈ રૂપાણી