ખેડુતોના દાતા અને રક્ષક તરીકે જાણીતા નીમેશભાઈ પટેલને બદનામ કરવાનુ અને *લાખો રુપીયાનો તોડ કરવાનુ કાવતરુ ઘડી, લાખોનો તોડ કરનાર પત્રકાર, ગાંધીનગર માહીતી ખાતાના મહિલા કર્મચારી* તથા તેમના બોગસ મળતીયા ખેડુતોને ઉઘાડા પાડવા બાબતની પ્રેસ કોન્ફરન્સનુ આયોજન, નિમેષભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં સાંતેજના ખેડૂતો હાજર રહી હકીકત જણાવશે
*સ્થળ:* રામાપીર મંદીર, મોટી કેનાલ પાસે, સાંતેજ, કલોલ
સાયન્સ સીટીથી ફક્ત 5 KM
12-02-2021 (શુક્રવાર) સવારે 11 કલાકે
*પત્રકાર પરિષદ બાદ ભોજન સાથે લઈશું*
*સંપર્ક:* 9925019086