ચૂંટણી પહેલા અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી

બ્રેકિંગ ન્યૂઝ
ચૂંટણી પહેલા અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી
1.34 કરોડ બેનામી રૂપિયાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો
રામોલ રીંગ રોડ પરથી પોલીસે કરી ધરપકડ
વડોદરાના ભાવેશ વાણંદ નામના ઈસમની ધરપકડ…..