શંકરસિંહ વાઘેલાએ એનસીપીમાંથી આપ્યું રાજીનામું.

શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે એનસીપીમાંથી તેમને રાજીનામુ આપ્યું છે